મારી વાત મિસ મીરા શાહ સાથે કરાવી આપશો? અવિનાશએ કહ્યું જી સર હું તમારી વાત મિસ શાહ સાથે કરાવું છું અને રિસેપ્શનિસ્ટએ મીરાને બોલાવી અને કહ્યું, મેમ તમારી માટે કૉલ છે મિસ્ટર અવિનાશ વર્માનો. મીરાએ કૉલ ઉપાડ્યો અને બોલી, હેલ્લો સર. સામે છેડેથી અવિનાશએ કહ્યું, હાય મિસ મીરા. જી સર હું શું મદદ કરી શકું તમારી? મીરાએ કહ્યું. મિસ મીરા, મારે વીલા વિશે વાત કરવી છે. મારે થોડા સુધારા વધારા કરવા છે. પણ પ્રોબ્લેમ એ છે કે, મારી એક અરજન્ટ મિટિંગ છે, નહિતર હું તમારી કંપનીએ જ આવીને વાત કરી લેત, એટલે તમે શું