બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 19

  • 160
  • 54

      કંપનીનું કામ કરી બધા એમ્પ્લોય પોત પોતાના ઘરે જવા માટે નીકળ્યા.         અબીર પાર્કિંગમાં અથર્વની રાહ જોઈ રહ્યો હતો અને ત્યાં જ ઝોયા પણ મીરાની રાહ જોઈ રહી હતી. અબીર ઝોયાને જ જોઈ રહ્યો હતો. જ્યારે ઝોયા તેની સામે નજર પણ નહોતી કરી રહી.         ત્યાજ અબીર ઝોયા પાસે આવ્યો અને ઝોયાનો હાથ પકડી પોતાનું માથું તેની સામે નમાવ્યું અને માફી માંગી.          ત્યાં સુધીમાં મીરા અને અથર્વ પણ ત્યાં આવી ગયા હતા. પણ એ બંને થોડા દૂરથી જ ઝોયા અને અબીરને જોઈ રહ્યા હતા.         અબીરે માફી માંગી ઝોયા પાસે,