ડણક અને ડાંગ - ભાગ 1

  • 272
  • 98

️ જાહેર નિવેદન અને ખુલાસો ️“આ ‘ડણક અને ડાંગ’ ધારાવાહિકના મૂળિયાં માત્ર ને માત્ર લેખકની કલ્પનામાં રોપાયેલા છે. આ કથામાં આવતા પાત્રો, ઘટનાઓ કે સંવાદોને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે સ્નાન-સૂતકનોય સંબંધ નથી. ગીરની ધરતી અને સાવજનો પ્રેમ સાચો છે, પણ આ વાર્તાનું તાણાવાણું એક સર્જન માત્ર છે. જો કોઈ પાત્ર કે ઘટના વાસ્તવિક જીવન સાથે મળતી આવે, તો તેને માત્ર કુદરતી સંજોગ ગણવો. આ કથાનો હેતુ માત્ર પ્રકૃતિ પ્રેમ અને માનવ સંવેદનાને ઉજાગર કરવાનો છે.”અર્પણ:“ગીરના એ અડીખમ માલધારીઓને, જેમના ઓશિકે સાવજ સૂવે છે;અને એ અબોલ જીવોને, જેમના ભરોસે આ જંગલ જીવે છે.”ભાગ ૧: મેઘલી રાતનો મહેમાન"વીજળીયુંના કડાકા, ને