ટ્રેનની વાતચીત કે વર્ગીકરણ?

  • 64

લોકોનું વર્ગીકરણ તેમની વાતચીત પરથી થઈ જાય છે, એટલો બધો ફરક હોય છે એ તમે વિચાર્યું નહીં હોય.ગઈકાલે ટ્રેનમાં બે દીકરીઓ મળી. એ મોડેલોની જીવનશૈલી, બ્યુટી પાર્લરની ટિપ્સ અને લગ્નપ્રસંગના અનુભવો વહેંચતી હતી. જે આપણે અગાઉની વાર્તામાં જોયું.આજે હું વડોદરાથી સુરત જતી સુપરફાસ્ટ એક્સપ્રેસના AC કોચમાં હતો. સામેની સીટ પર બે અજાણ્યા ઈસમો બેઠા હતા - ઉચ્ચશૈલીના, સમજદાર લાગતા.એકનું નામ મેહુલભાઈ. હાથમાં આઈપેડ, મેલ ચેક કરતા હતા. સામે બેઠા હતા મિહિરભાઈ, ઉંમરલાયક માતાજી સાથે. મિહિરના હાથમાં 75 રૂપિયાવાળી નેસ્લે લાટી કોફી હતી.મારું રિઝર્વેશન એમની સામેની સીટ પર હતું. મેહુલભાઈએ વાત શરૂ કરી: "કેમ છો નવજુવાન? ક્યાં જવું છે?""નવસારી", મિહિરે જવાબ આપ્યો. "નવસારી