સરકારી પ્રેમ - ભાગ 38

  • 192
  • 62

અચાનક જ મધુકર સરિતા ને ફોન કરે છે. સરિતા પણ અંદર જઈને મધુકર સાથે વાતચીત કરે છે. મધુકર હવે સરિતા ને નવનીત અને મહેચ્છા ના સંબંધ વિષે વાતચીત કરે છે તો સરિતા ભડકી ઊઠી.એ ફોન મુકી સીધી જ મહેચ્છા પાસે પહોંચી એક તમાચો મારી દે છે."મમ્મી શું થયું?" મહેચ્છા હતપ્રભ બની જાય છે."તું આઈ.એ.એસ જરૂર બની છે પણ આજેય હું તારી મમ્મી છું. જો ભુલ કરીશ તો તમાચો જ પડશે. નવનીત સાથે લગ્ન કરવા છે?" સરિતા ભડકી ઊઠી."મમ્મી એ પણ આઈ.એ.એસ જ છે. હું તેને પ્રેમ કરું છું. લગ્ન પણ એની સાથે જ કરીશ." મહેચ્છા કહે છે."આ જ દિવસ‌ જોવા