સરકારી પ્રેમ - ભાગ 39

(14)
  • 462
  • 206

મહેચ્છા કદાચ પહેલીવાર જ આટલી દૂર ઘરેથી આવી હતી.મહેચ્છા ને હોસ્ટેલમાં રહેવાની પણ ટેવ ન હતી. પણ તેની સાથે નવનીત હતો. રાત્રે જમવા માટેની યુવતી અને યુવકોની જુદી જુદી કેન્ટીન હતી. જમ્યા પછી બન્ને પ્રશિક્ષણ કેન્દ્રમાં ચાલવા માટે નીકળી જાય છે."અરે મહેચ્છા ક્યારેય વિચાર્યું હતું કે આપણે આમ‌‌ એકબીજાની સાથે આ પ્રશિક્ષણ કેન્દ્રમાં ભેગા ચાલી રહ્યા હશું. સમય તો ખરેખર ખુબ તાકતવર છે." નવનીત કહે છે."હા. મને લાગે છે કે હું ક્યારથી તારા પ્રેમમાં પાગલ છું." મહેચ્છા કહે છે."આ આપણો શ્રેષ્ઠ સમય છે." નવનીત કહે છે.નવા બેચમાં નવનીત અને મહેચ્છા નામનું એક કપલ પણ આવ્યું છે એમ ઘણા બધા ને