શું આટલું જ બોલવું સફિસેન્ટ છે.કે પછી એને કામચોર, આળસુ, બેજવાબદાર એ પણ બોલી શકાય????આ સમાજ માં નોકરી કરવી એ એક શોખ થઈ ગયો છે... લોકો કે છે એતો એને કામ ના કરવું પડે એટલે નોકરી કરે છે.. અમુક લોકો કે છે એને એકલા રેવું ગમે છે એટલે નોકરી કરે છે... શું એક વુમન ને પોતાના સપના નથી હોતા?? શું એક વુમન પોતાના માટે નથી જેવીશકતી???? સવાર નો સમય હતો રવિવાર અન્નુ શાંતિ થી બેઠી હતી કે હસ બઉ દિવસ પાછી રવિવાર આયો હોય એવું લાગે છે... કંપની ના કામ એના વિચારો મિટીંગ આ બધું થી કંટાળી ગઈ છું...આજે તો હું કશું