શિવાંશા - એક ambivert ( શાંત + મસ્તીખોર), લાગણીશીલ ,સરળ , beautiful અને પોતાની જ દુનિયામાં રહેતી સંસ્કારી છોકરી. કાર્તિક - એક handsome, smart, સમજદાર અને શાંત સ્વભાવનો છોકરો સાથોસાથ બાસ્કેટબોલ ટીમનો પ્લેયરપાર્થ - ખૂબ જ મસ્તીખોર ,મહેનતુ છોકરો અને શિવાંશાનો મોટો ભાઈહિરવા - એક extrovert, cute, beautiful