સરકારી પ્રેમ - ભાગ 45

  • 214
  • 84

"સર મારી ઉત્કંઠા ને શાંત કરવા માટે આપ જણાવો તો સારું." મહેચ્છા કહે છે."આપ જેટલું કહેવામાં આવે એટલું જ કરો. તમારી માટે ખુબ જ મહત્વપૂર્ણ કામ છે." રોનક શ્રીવાસ્તવ કહે છે."સર શું કામ છે?" મહેચ્છા પુછે છે."આપણા જીલ્લા માં ‌સરકારની " જ્ઞાનકોશ યોજના" હેઠળ કેટલા બાળકો આવે છે એની એક યાદી તૈયાર કરો." રોનક શ્રીવાસ્તવ કહે છે."સર આ કામ‌ તો અમિત પારેખ નું છે. મારું કામ આ યાદી સાચી છે કે ખોટી અને કોને લાભ મળ્યો કે નથી એ ચકાસણી કરવાનું છે. " મહેચ્છા કહે છે." તમે મને સમજાવશો કે શું છે તમારું કામ?" રોનક શ્રીવાસ્તવ ગરમ થાય છે."તમે મને