ત્રિશૂળનુ રહસ્ય - પ્રકરણ 1

  • 422
  • 124

(આજે ઘણા વર્ષો પછી હું કલમ સાથે ધરી રહ્યો છું. છેલ્લા પાંચ વર્ષમાં જીવનમાં ઘણી ઉથલપાથલ મચી ગઇ અને એને કારણે મારે લેખનથી લગભગ સંન્યાસ લેવાની નોબત આવી ગઇ હતી. પણ સદનસીબે બધું સમુસુતરું પાર પડ્યું. હવે આપણે પાછળ છોડેલી એ રચનાને આગળ વધાવી રહીએ છીએ. એક શ્રાપિત ખજાનાનો બીજો ભાગ જેનું નામ છે ત્રિશૂળનુ રહસ્ય. જોડાઇ જાઓ આ એકદમ નવા સફરમાં મારી સાથે તમને એક નવાં રોમાંચક સફર પર.)પ્રકરણ - ૧ :          ( સપ્ટેમ્બર 2018)          રાત્રિના લગભગ બે વાગ્યા હશે. આખા રૂમમાં ઘનઘોર અંધારુ પથરાયેલું હતું જે સમગ્ર ઓરડાને ભયાવહ બનાવતું