સ્ત્રી - સામાજિક ધરોહર

  • 404
  • 140

                                                                                 આજે સવાર થી જ અમારી સંસ્થા માં ચહલ પહલ ચાલી રહી હતી . આજે હતો " આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ".  એના અનુસંધાન માં જ એક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં શહેર ની પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ને આમંત્રણ આપવામાં આવ્યું હતું . એ ઉપરાંત શહેર ના સામાજિક કાર્યકર્તાઓ , મહિલા મંડળ ની બહેનો , પત્રકારો અને સમાજ માટે કઇંક