વરસાદની સફર - ભાગ 2

  • 1.3k
  • 528

સાંજ પડવા લાગી.આકાશ ફરી કાળા વાદળોથી ઢંકાઈ ગયું.અચાનક જોરદાર વરસાદ શરૂ થયો.આરોહીએ નજીકમાં એક જૂનું હિલ-કેફે જોયું.તે અંદર ગઈ.લાકડાની સુગંધ…બારી પર વરસતો વરસાદ…ધીમું સંગીત…અને ગરમ કોફીની સુવાસ.તે બારી પાસે બેસીને બહાર જોઈ રહી હતી.એટલામાં દરવાજો ખુલ્યો…અને અંદર પ્રવેશ્યો…આરવ.બંને એકબીજાને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા.આરવ હસ્યો.“લાગે છે વરસાદ આપણને ફરી મળાડવા માંગે છે.”આરોહી પણ હસી પડી.“કદાચ… કેટલીક મુલાકાતો માત્ર સંયોગ નથી હોતી.”બહાર વરસાદ સતત વરસી રહ્યો હતો.પણ આ વખતે…વરસાદ માત્ર આકાશમાંથી જ નહોતો વરસતો.બે અજાણ્યા દિલોમાં પણ એક નવી લાગણીનો વરસાદ શરૂ થઈ ગયો હતો…બહાર વરસાદ સતત વરસી રહ્યો હતો.હિલ કેફેની કાચની બારી પર પડતા ટીપાં જાણે કોઈ પ્રેમભર્યું ગીત લખી રહ્યા