પહેલો પ્રેમ એહસાસ - 2

  • 110

ભાગ – ૨ : "જ્યાં તું, ત્યાં હું"આ ભાગ–૧ ની આગળની વાર્તા છે.આનિયાને લાગ્યું હતું કે હવે બધું પૂરું થઈ ગયું છે... પરંતુ કિસ્મત પાસે હજી એક અધ્યાય બાકી હતો.એક વર્ષ વીતી ગયું હતું. સમય આગળ વધતો ગયો, પરંતુ આનિયાના દિલમાં રહેલી કેટલીક યાદો હજી પણ જીવંત હતી. પછી એક દિવસ અજાણ્યા નંબર પરથી આવેલો એક મેસેજ તેની જિંદગી ફરી બદલવાનો હતો.આ મેસેજ જોઈને આનિયા ખૂબ ખુશ થઈ ગઈ. તેણે આ વાત સિયા અને આયુષને કહી કે જાપાનમાં યોજાનારી એક મોટી ચિત્ર સ્પર્ધામાં ભારત તરફથી ભાગ લેવા માટે તેની પસંદગી થઈ હતી.એક વર્ષ પહેલાં જે સપનાઓ અધૂરાં રહી ગયાં હતાં,