School અને Friends - 2

  • 84

               " ખડૂસ દાદાની મુલાકાત "            આગળના ભાગમાં તમે જોયું તેમ આ સંપૂર્ણ વાર્તા જે. બી શાહ માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળા ઉપર રચાયેલી છે. જેના મુખ્ય પાત્રોમાં શિવાંશા, કાર્તિક, રેયાંશ, હિરવા અને પાર્થ નો સમાવેશ થાય છે.              આગળ જોયું તેમાં શિવાંશા, કાર્તિક, હિરવા અને રેયાંશ શાળાના પહેલા દિવસે મોડા પડી જાય છે. જેથી સજાનાં ભાગરૂપે ચારેયને શાળાના ગેટ પાસે મોડા આવનાર વિદ્યાર્થીઓની નોંધ રાખવાની રહેશે. ત્યારબાદ તેઓ પોતાના કલાસરૂમ તરફ જવા માંડે છે.              પાર્થના ગયા બાદ આ