બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 29

  • 82

    મીરાને અથર્વના કેબિનમાંથી આવાજ આવતા તે અંદર ગઈ અને તેણે અથર્વને પૂછ્યું, શું થયું...આ શેનો અવાજ હતો?     કંઈ નથી થયું. તું જા. અથર્વ થોડા ગુસ્સામાં બોલ્યો.    મીરાએ ફરીવાર પૂછ્યું, અથર્વ શું થયું?     અથર્વ ગુસ્સામાં બોલ્યો, સોરી મીરા મેડમ મારાથી આ પોટ નીચે પડી ગયું અને તૂટી ગયું....મીરાને અથર્વનો આ સ્વભાવ કઈક અલગ લાગ્યો.       મીરા ફક્ત અથર્વને જોઈ રહી હતી. અથર્વનું ખૂબ જ મૂડ ખરાબ હતું. તે ફરી બોલ્યો, કંઈ નથી થયું તે ફક્ત તૂટી ગયું છે...તમે જાવ.      મીરા અથર્વ પાસે આવી અને પૂછ્યું, શું થયું અથર્વ...કેમ આમ બોલો છો?     મે કહ્યુને