પ્રિય વાચક મિત્રો નમસ્કાર આપનો ખુબ ખુબ આભાર. તેમજ માતૃભારતીનો પણ ખુબ ખુબ ધન્યવાદ જેમણે મને લખવા માટે પ્રેરિત કરી, મિત્રો આજે હું વાત કરવા જઈ રહી છું એવી ખાસ નારીની જેનું નામ છે 'ઉષા' ઉષા શબ્દનો અર્થ પ્રભાત, પરોઢ, સૂર્યોદય પહેલાંનો સમય અથવા સવારની પહેલી કિરણ થાય છે.તે ઉપરાંત, ઉષા નામનો ભાવાર્થ થાય નવી શરૂઆત, આશા, પ્રકાશ, તાજગી, શુભ શરૂઆત, સરળ શબ્દોમાં સમજીએ તો ઉષા એટલે સૂર્યોદય પહેલાંનો ઉજાસ અથવા સવારનો આરંભ.જે દરેક દિવસને નવી આશા અને ઉત્સાહ સાથે શરૂ કરાવે છે. જેના આગમનથી પક્ષીઓના કલરવથી વાતાવરણ ગુંજી ઊઠે છે.જીવનમાં નવા અવસર અને નવી પ્રેરણા લઈને આવે છે. ઉપરોક્ત