સાવકી માં - 4

  • 170
  • 66

અમન ની વાત થી રમણ ભાઈ વિચારે ચડી ગયા,પોતાની એક ની એક દીકરી માટે એણે હજારો સપના સજાવ્યા હતા અને હવે આમ એક પરિણીત પુરુષ સાથે વીણા ના લગ્ન? આ વાત રમણ ભાઈ ને બહુ સતાવવા લાગી અમન ને તો સૂવાનું કહી દીધું પણ રમણ ભાઈ ની આંખો માંથી પણ હવે ઊંઘ જતી રહી.      સવારે ઊઠતા જ એ સૌથી પહેલા કિચન માં નાસ્તો બનાવતા ગીતા બેન પાસે ગયા એને જોઈને ગીતા બેન બોલ્યા કાઈ જોઈએ છે?       ગીતા બેન ના સવાલ થી રમણ ભાઈ એકદમ ઝબકી ગયા પણ કઈ બોલ્યા વગર કિચન ની બહાર આવતા રહ્યા.જ્યારે નાસ્તો