સરકારી પ્રેમ - ભાગ 60

  • 214
  • 72

"અરે સર શું વાત કરો છો?" મહેચ્છા પુછે છે."હા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પોતાની રીતે અમુક સરકારી અધિકારીઓ ની ચુંટણી આચારસંહિતા લાગુ થાય એ પહેલાં જ બદલી કરી દેવા માંગે છે. મારો ઓર્ડર પણ કાલે જ આવી જશે." રોનક શ્રીવાસ્તવ કહે છે." પણ સર આમ અચાનક.." મહેચ્છા કહે છે." આઈ.એ.એસ અધિકારીઓ માટે બધું આમ જ થાય. હું તો અંહી ઘણા લાંબા સમયથી પહેલા ડેપ્યુટી કલેકટર અને પછી કલેકટર તરીકે સેવા આપી ચુક્યો છું. બસ હવે આ જવાબદારી તમારી છે." રોનક શ્રીવાસ્તવ કહે છે."સર મારી વાત તો કરો.." અમિત પારેખ અચાનક જ પ્રવેશ કરે છે." હા મેડમ. અમિત પારેખ પણ