(સ્ટેજ પર ઝાંખો લીલો પ્રકાશ છે, પાછળ જંગલના પક્ષીઓ અને પવનનો ધીમો અવાજ છે. એક આદિવાસી યુવાન પરંપરાગત વેશભૂષામાં, હાથમાં લાકડાનો 'ભલો' પકડીને ઊભો છે. એની આંખો રડમસ છે, એ પથ્થર પર બેસે છે અને જંગલની બહાર જોતો હોય એમ પ્રેક્ષકો સામે જોઈને ધ્રૂજતા અવાજે બોલવાનું શરૂ કરે છે...)ઊભા રહો બોસ બહુ બોલી લીધું તમે... "ટાર્ગેટ ક્યાં છે? મેઈલ કેમ સબમિટ નથી થયો? લૉગ-ઈન ટાઈમ કેમ મોડો છે?" રોજ સવારે 9 થી સાંજના 9 વાગ્યા સુધી તમારી આ કિટકિટ સાંભળીને મારું મગજ પાકી ગયું છે. આજે તમે નહીં, આજે હું બોલીશ અને તમે સાંભળશો.તમે પોતાને મોટા જંગલના રાજા સમજો છો ને?તમારા અહંકારનો