આ વાર્તા સંપુર્ણ મારી પોતાની કલ્પના આધારિત છે ઘણી વાર ઘણી ઘટના આ સમાજમાં બનતી હોય છે એનો પડઘો માત્ર હોય શકે છે . મારી પ્રેમ બે હિટ નવલકથા મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક અને કળિયુગના યોધ્ધા પછી ત્રીજી નવલકથા ઋણાનુબંધ તમારી સમક્ષ રજૂ કરતા અત્યંત આનંદ થાય છે.આ વાર્તા ના નામ પરથી તમે સમજી શકો છો કે આ વાર્તા કોઈ ઋણ ઉતારવાની વાત હશે પરંતુ તમે નાયક નાયિકાની જગ્યાએ રહી ને વિચારજો કે શું તમે આ જગ્યાએ હોય તો ઋણાનુબંધ ઉતારી શકો ખરા ?બસ એક વાત નો અફસોસ છે મારા સ્વર્ગસ્થ પિતા આ વાર્તા વાંચી નહીં શકે. હું મારા સ્વર્ગસ્થ