જિંદગી ઓનલાઈનડો. રાજશ્રી ત્રિવેદી"8-૩૦? બહુ મોડુંથઈ ગયું." નિશાએદિવાલ પરની ઘડિયાળ જોઈઅને પછી હાંફળી-ફાંફળીથઈ ફોન હાથમાંલીધો. "સન્ડે, ૩૧ મે- હાશ. આજે તો રવિવારછે, કંઈ એવી ઉતાવળનથી. વારુબાઈએ રાતે જકહ્યું હતું કે તેકામ પર આવવાની.રીલ્સ જોતાં જોતાં રાતેબે વાગી ગયાહતાં. નકામો ટાઈમ-પાસકર્યો." નિશા બબડી.સ્ક્રીનપર મમતાનો મેસેજદેખાતો હતો. "બહાર હિંચકે જઈનેવાંચું છું. નિતિન હજીઊંઘમાં છે." નિશા બહાર આવીનેહિંચકે ગોઠવાઈ. છોકરાઓ ઝિલીઅને મૃગાંક હજી સૂતાહતાં, નિતિનની આઈ.ટી.કંપનીમાં ત્રણે સાથે મળીનેકામકાજ સંભાળતા હતાં. બન્નેજણને યોગ્ય પાત્રમળતાં જ લગ્નનીતૈયારી તરતજ કરીશકે એટલી આર્થિક ક્ષમતાજરીવાલા પરિવારપાસે હતી. ને્પિયન-સી રોડના પોશએપાર્ટમેન્ટમાં રહેતાં નિતિન અને નિશા પોતાનીજ્ઞાતિ અને વર્તુળમાં એકઆદર્શ દંપતી તરીકે જાણીતા હતા. ઝિલીઅને મૃગાંક પણ વિવેકીઅને ગુણિયલ ભાઈ