ચેતના - 1

(18)
  • 580
  • 162

(આ મારી કલ્પના કથા છે. માત્ર કલ્પના જ. કોઈ પણ બાબત, ઘટના કે વ્યક્તિ સાથે રચનાનો કોઈ ભાગ કે આખી રચના મળતી આવે તો એ માત્ર એક સંયોગ હશે. આ રચનાના બધાજ પ્રકારના હક માત્ર લેખકના રહેશે. એટલે નાનો સરખો અંશ પણ લેખકની રજા મંજૂરી વગર ઉપયોગમાં લઈ શકાશે નહી.)રચના કૉપિરાઇટ કરાવેલી છે. એટલે પ્લીઝ કોપી કરશો નહિ.  રાતનો સમય અને ચંદ્રનો થોડો થોડો પ્રકાશ. હાઇવે પર જતી કારો ટ્રકોનો જમેલો ધીરે ધીરે ઓછો થઈ રહ્યો હતો. આવતા જતા વાહનો રાતના દસ વાગ્યા પછી આ રસ્તેથી ખૂબ ઓછા નીકળતા. આમ તો શહેરના બાજુમાંથી જ પસાર થતો રસ્તો હતો અને પાછો હાઇવે