એ, હાલો આપણા મલકમા...

  • 378
  • 112

      રઘુ એ  પોતાનું  સ્થૂળ શરીર છોડી દીધું.  તેનું પોતાનુ  સુક્ષ્મ શરીર  જ હતું.તે પોતાના  શરીરની  ચિતા ને  સળગતા  જોઇ રહ્યો હતો.           રઘુ પોતાની  પત્ની-પુત્ર-દીકરીને જોઈ રહ્યો હતો, પોતાના  પરિવારને ,સંબંધીઓ -મિત્રો અને  આડોશી- પાડોશીઓ ને જોઈ રહ્યો હતો. બધા બહુ જ દુઃખી  હતા, રડતાં હતાં.  રઘુ પણ  તેમને  જોઈ રહ્યો હતો  પણ  કોઈ  પ્રતિભાવ  આપી શકે તેમ ન હતો.       બધા  સ્મશાન યાત્રામાં જોડાવા માટે દોડાદોડી કરતા હતા. પણ સ્મશાન માથી  ઘરે જવાની બધાને ઉતાવળ હતી. રઘુ આ બધું જ જોતો હતો.       સંબંધીઓ-મિત્રો અને આડોશી-પાડોશી ઓ પોત પોતાના ઘરે પરત