૨૬ જાન્યુઆરી સવારે ૦૮૦૦ વાગ્યે ભારતીય જાસૂસી સંસ્થાભારતીય જાસૂસી સંસ્થા ના વડા શ્રી અશોક બસુએ પ્રધાનમંત્રી ઓફિસ સાથે વાત કર્યો પછી દિલ્હી ખાતે ડેરી પર હાજર રહેલી ટીમ ને સ્પષ્ટ સુચના આપી કે હસન અહેમદ અને શકીલ રઝા ને જોતાની સાથે જ ઠાર મારી નાખવા. જે કેમીકલ આપવાનું હતું એ તેમણે પહોચાડી જ દીધું હશે. હવે અતીક અહમદ ને જીવતો પકડી પાડવો ખૂબ જરૂરી હતો. ૨૬ જાન્યુઆરી સવારે ૦૮ ૦૦ વાગ્યે દિલ્હી ડેરીજે પોલીસ ટીમ અતીક અહમદ ને પકડી લેવા ગઈ હોય છે એમણે ડેરી ના રેકોર્ડ પરથી તેનું સરનામું શોધી કાઢ્યું પણ બીજા બે આતંકવાદીના ચહેરા મીડિયા પર જોતાં જ