હું રમતી હતી ઓટલે - પ્રકરણ 5

  • 442
  • 90

ભાગ-૫ હિંમત સવારનો સમય હતો. ગામની ગલીઓમાં ધીમે ધીમે લોકોની અવર-જવર શરૂ થઈ ગઈ હતી.ગુરી રોશની જેમ પોતાની કામમાં લાગેલી હતી, પરંતુ તેના મનમાં ભૂતકાળની વાતો હજુ ચાલતી હતી. તેના જીવનના સંઘર્ષ એ ઘણું શીખવું. હતું ગુરી હવે ખૂબ હિંમતવાન છોકરી થઈ ગઈ હતી. સમયની વાત બહુ ન્યારી છે. જે છોકરી અત્યારે સુધી ઓટલી રમી માં બાપુ નો ખોળો ખૂંદતી હતી. એ છોકરી આજે હિંમત ભેગી કરી રહી હતી. થોડો સમય આ બધું શાંતિથી ચાલ્યા કરતું હતું પણ સમય ક્યારેય કોનો દરવાજો ખખડાવે છે એની ક્યાં કોઈને ખબર હોય છે. રાત્રીનો સમય થવા આવ્યો હોય છે ખેતરે ગયેલા સૌ ઘરે પાછા