અર્ધનારેશ્વર

  • 220
  • 58

|| અર્ધનારેશ્વર ||હુ મારા ઘરના સોફા પર બેઠો છુ, મારી સામેના ટેબલ પર પડેલા સફેદ ફૂલોના વાસ માં રંગીન ફૂલોની પાંખડીઓ દોરાયેલી છે. જેનો રંગ પીળી, વાદળી અને લીલો છે. હુ બસ એ રંગીન ફૂલોને નિહાળી જ રહ્યો હતો કે મારા પપ્પાનો અવાજ મારા કાને પડ્યો ; એ તૈયાર ? ભાગ્યશ્રી ? આ ભાગ્યશ્રીબેન એટલે મારા જીવનમાં વર્ષોથી રાજ કરતી એક માત્ર સ્ત્રી એટલે મારી મમ્મી. આજે એ દિવસ છે. મારા હીરો મારા પપ્પા મસ્ત એકદમ તૈયાર થઈને બેઠા હતા. મમ્મી અંદર તૈયાર થયી રહી હતી. ડોરબેલ વાગ્યો એટલે પપ્પા ઊભા થવા જાય એની પહેલાં, હુ ઊભો થયો અને પપ્પા