પ્રેમ બોલે છે.

(14)
  • 298
  • 86

એવું નથી કે તારી યાદ નથી આવતી…સાચું કહું તો, રોજ આવે છે યાર.પણ હવે અંદરથી એક અવાજ આવે છે“બસ, હવે મૂકી દે… ક્યાં સુધી રાહ જોઈશ?”નક્કી કરું છું કે તને ભૂલી જાઉં, આ બધામાંથી બહાર આવી જાઉં…પણ પછી બીજા જ દિવસે ફરી તારી યાદ આવી જાય,અને હું ફરી એ જ જગ્યાએ ઉભી રહી જાઉં ક્યારેક લાગે છે,આ રીતે આખી જિંદગી તને યાદ કરતી રહીશઅને તને ભૂલવાની રાહ જ જોતી રહીશ.ખબર નથી, ક્યારે બહાર આવીશ આ બધામાંથી…પણ જ્યારે પણ બહાર આવીશ ને,ત્યારે કદાચ દુનિયા મારા માટે નવી હશે નવી શરૂઆત, નવી જિંદગી…પણ એ દુનિયામાં તું ક્યાંય નહીં હોય સાવ ભુલાવી દઈશબસ,