શક - સંબંધને અંદરથી ખોખલો કરતી ઉધઈ

  • 166

શક — સંબંધને અંદરથી ખોખલો કરતી ઉધઈશક પણ એક ઉધઈ જેવો હોય છે…દેખાતો નથી, અવાજ કરતો નથી,પણ ધીમે ધીમે સંબંધને અંદરથી ખાઈ જાય છે.ક્યારેક જીવનમાં એવી વ્યક્તિ મળે છે, જે આપણને માત્ર પ્રેમ જ નથી કરતી, પરંતુ આપણને આપણી જાત કરતાં પણ વધારે ચાહે છે. આપણા સુખમાં પોતાનું સુખ શોધે છે, આપણા દુઃખમાં પોતાનું દુઃખ અનુભવે છે, આપણા એક સ્મિત માટે પોતાનો આખો દિવસ ખુશ કરી દે છે. એ વ્યક્તિ આપણાથી કંઈ છુપાવતી પણ નથી, છતાં ક્યારેક આપણા મનમાં એક નાનો એવો વિચાર જન્મે છે—“ક્યાંક કંઈક ખોટું તો નથી ને?”અને બસ…આ એક નાનો વિચાર ધીમે ધીમે શક બની જાય છે.શરૂઆતમાં