કાર ચેતનાની જ લીધી હતી. પ્રત્યંચને કાર ચલાવવી ગમતી ન હતી. અને એના કરતાં પણ વધુ કાર જ ગમતી ન હતી. "તે પોતાની કારની ચાવી તો લીધી હતી. પછી મારી કાર!?""ચેતના તને ખબર છેને મને કાર ચલાવવી ગમતી નથી. એને કારની ચાવી ઓફિસમાં હોત તો મારી કાર મારો ભાઈ લઈ જાત.""તો!?""અરે ભાઈ લઈ જાત તો કાર ઘરે કાર જેવી પાછી ન જ આવત. ડસ્ટબીન જ બની ગઈ હોત.""આપણે ક્યાં જઈએ છીએ!?""સાઇટ પર તે જ્યાં છોકરીને જોઈ હતી.""અત્યાર સુધી એ નાનકડી છોકરી ત્યાં નહિ હોય.""મને ખબર છે, પણ હું તને કહું મને લાગે છે કે...!"બોલતાં બોલતાં તે ચૂપ થઈ ગયો. તેણે ઘડિયાળ