પૃથા - 1

(13)
  • 610
  • 168

*પ્રકરણ -એક બિન્દાસ્ત છોકરી અમીરપૂર નામનું નામનું સૌરાષ્ટ્રનું નાનકડું ગામ,  ગામમાં ખાસ વસ્તી નહિ એટલે ઉદ્યોગ ધંધાના નામે કશો વિકાસ નહિ. બસ હજારો દર્દીઓને સાજા કરનાર એક હોસ્પિટલ તેમાં કામ કરનાર લોકોનો પરિવાર જ ત્યાંના ગામની વસ્તી. ગામમાં માણસો કરતા લીમડાના ઝાડની વસ્તી વધુ હતી.  તેમાં એક  શર્મા સંયુક્ત બ્રાહ્મણ પરિવાર રહે   તેમાં સંયુક્ત પરિવારની દીકરી નામે પૃથા થોડી સ્વતંત્ર અને ક્રાંતિકારી  વિચારો  ધરાવનાર આ દીકરી નાનકડા ગામમાં બહેનપણીઓ જોડે આમ તેમ ડુંગરે ફરવાની શોખીન હતી.... પણ કુદરતની વચ્ચે ©️પૂર્વી શુકલ, અમદાવાદ (આ લખાણ કોએ કોપી કરવું નહીં, કોપી રાઈટ એક્ટ હેઠળ સુરક્ષિત છે, તથા આ કથા કાલ્પનિક છે તેની કોઈ ઘટનાનો જીવિત કે મૃત વ્યક્તિ સાથે સીધો કે આડકતરો કોઈ સંબંધ નથી)