સરકારી પ્રેમ - ભાગ 69

  • 56

કોર્ટે નું વાતાવરણ ખુબ જ તણાવ થી ભરપુર હતું. નવનીત ને પોલીસ સ્ટેશન થી કોર્ટમાં લઈ જવામાં આવે છે. પણ આજે મીડિયા માટે નવનીત કરતા એમ.એલ.એ અને રોનક શ્રીવાસ્તવ સાથે જ અમિત પારેખ વધુ મહત્વપૂર્ણ હતા.એમ.એલ.એ સાહેબ સાથે અમિત પારેખ તો સિરોહી માં જ હતા અને રોનક શ્રીવાસ્તવ પણ થોડા સમય પછી જ કોર્ટમાં રજૂ થવાનો‌ હતો. કોર્ટેમાં આજે નવનીત ની સામે અમિત પારેખ અને એમ.એલ.એ સાહેબ ને રજુ કરવામાં આવે છે.કોર્ટેની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે.જજ સાહેબ:"આપણે બે દિવસ પછી તમારા કેસની તારીખ રાખી હતી પણ સમગ્ર ઘટનાક્રમ એટલી ઝડપથી બદલાઈ ગયું કે આજે જ કેસની સુનવણી હાથ ધરાશે.નવનીત: "જી