બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 41

  • 446
  • 170

  મીરા ફ્રેશ થઈને આવીને પોતાના વાળ ઓળવી રહી હતી કાચ પાસે ઊભા રહીને... ત્યાજ અથર્વ ફ્રેશ થઈને પોતાના વાળ લૂછતો આવ્યો, તેણે ટીશર્ટ નોહ્તું પેહર્યુ ફક્ત ટ્રેક પેન્ટ પહેર્યું હતું. મીરાની નજર કાચમાંથી અથર્વ પર પડી તે બસ એકટસ અથર્વને જોઈ રહી હતી.   અથર્વના ભીના વાળમાંથી પાણીના ટીપા તેની ખુલ્લી બોડી પર પડી રહ્યા હતા. મીરા પોતાની પાપણ જપકાવ્યા વગર અથર્વને જોઈ રહી હતી.   અથર્વએ મીરા સામે નજર કરી. અથર્વએ જોયું કે મીરા એકટસ તેને જ જોઈ રહી છે. તે મીરા પાસે ગયો...મીરા ખોવાઈ ગઈ હતી અથર્વમાં. મીરાને થયું અથર્વ તેને કિસ કરવા પાસે આવે છે, તો તેણે પોતાની