'ઓપરેશન સાગર મંથન' 'ઓપરેશન સેવન સિસ્ટર્સ' 'ઓપરેશન સાયબર મંથન': આ ત્રણેય નોવેલ એકબીજા સાથે જોડાયેલી રોમાંચક કડીઓ છે, એટલે ક્રમબદ્ધ વાંચશો તો જ ખરી મજા આવશે."પ્રકરણ ૧ઓપરેશન સાયબર મંથન - ધ ફાયર સેલ સિન્ડિકેટ :મુખ્ય સારાંશ:દિલ્હીના સાઉથ બ્લોકમાં 'ઓપરેશન સેવન સિસ્ટર્સ' ના ક્લાઈમેક્સમાં આઈ.બી. ચીફ અય્યર સરના કમ્પ્યુટર પર લાગેલો 'ટ્રોઝન એટેક' માત્ર એક શરૂઆત હતી. આ ખતરો હવે 'ફાયર સેલ' (Fire Sale) નામના ત્રણ તબક્કાના વિનાશક સાયબર-ટેરર એટેકમાં ફેરવાઈ ગયો છે, જેનો હેતુ ભારતની આર્થિક રાજધાની આઇટી સિટી ને ઘૂંટણિયે લાવી દેશનો તમામ નાણાકીય ડેટા ચોરવાનો છે. આ મહાસંકટનો સામનો કરવા માટે અમદાવાદની SDRT ટીમ સાથે CBI,