પૃથા - 2

  • 96

આ રચનાની કોઈએ કોપી કરાવી નહીં એ કોપીરાઈટ એક્ટ હેઠળ સુરક્ષિત છે  આ નવલકથાની ઘટના અને પાત્રોનો કોઇપણ જીવંત કે મૃત વ્યક્તિ સાથે સીધો કે આડકતરો સંબંધ નથી, આ કલ્પના પ્રધાન નવલકથા છે. ---------------__------------               પૃથા નવલકથા                  પ્રકરણ -2                  બધી છોકરીઓ ગોકીરો કરતી કરતી, વળી કોઈ કોઈ એકબીજા ને ધબ્બો મારતા મારતા મજાક મસ્તી કરતા નંદિયું ને જેમ ગામના પથરાળ અને સાંકડા રસ્તાઓ પસાર કરતા કરતા એક ખાચામાંથી નીકળી હાઇવે ક્રોસ કરીને ત્યાં સામે આવેલ મોટા મેદાનમાં ઘૂસી જ્યાં કાળી ચીકણી માટીનું ટીમ્બુ હતુ.