છુપાયેલા મોહરા ભાગ:૯

  • 562
  • 218

(ક્રાઈમ બ્રાન્ચ ઓફિસ)મલ્લિકા રાણા: સર, વાંધો ન હોય તો હું એક વાત પૂછું?રાઠોડ: જી પૂછો..મલ્લિકા : તમે સોનાલી વિશે ,બીજું કયું રહસ્ય જાણો છો?રાઠોડ : એ જ કે સાવિ ના બાયલોજિકલ ફાધર અને મધર સાવન અને રાજવી છે.. સોનાલી પોતાની ફિલ્મો માં આગળ વધવા માટે પ્રેગ્નેન્ટ થવા માંગતી ન હતી... અને આ રહસ્ય આપણી વચ્ચે જ રહેવું જોઈએ સમજ્યા?મલ્લિકા : ઓહ.. આઈ સી.. હવે સમજાય છે.. સારું, આ વાત આપણા સુધી જ રહેશે.( હવાલદાર વિનુ ઓફિસ માં આવે છે..રાઠોડ અને મલ્લિકા ને સલામ કરે છે..)વિનુ : સાહેબ, આ શાંતિકાકો તો એક નંબરનો બદમાશ નીકળ્યો... જામનગર થી ખબર પડી.....( રાઠોડનો ફોન