પૃથા - 4

  • 104

*પૃથા* Chapter - 4પૃથાનો જાંબુ પ્રેમ આમ તો અમીરપુર ગામ ચારેકોર નાની નાની ટેકરીઓ અને ઝાડી, ઝાખરાથી ઘેરાયેલ ગામડું હતું. ઝાડીઓ વચ્ચે નાની નાની કાંટાળી બોરડીના છોડવાય ખરાં. ઋતુ પ્રમાણે ત્યાં પણ બોરડી અને જાંબુડી હતી. બોર અને જાંબુ ઋતુ મુજબ આવે પણ એ બધું ગામના રહેણાંકી વિસ્તારથી દૂર ભેંકાર જગ્યાએ. આથી પૃથા અને તેની બહેનપણીઓ ત્યાં જવાનું ટાળતા.એટલે પૃથાના ઘરની બાજુમાં આવેલ મોટી જાંબુડી હતી. એકદમ સુરક્ષિત. આથી નાનેરા-મોટેરા નો અડ્ડો જાંબુની ઋતુમાં ત્યાં જામેલો રહેતો.આજે પણ ગૌર્યો પતાવીને ઘરની બાજુમાં જ આવેલ પોતાની શાળા જવા નીકળવા તૈયાર થતાં થતાં બારીમાંથી જોયું તો એ જાંબુડી પર એક મોટો જાંબુ પાકી જાંબુડીયો