*પૃથા*Chapter -5પ્રકરણ,-5, અનુમતિ આગલા દિવસે બનેલી જાંબુ તોડવાની બાબતે થયેલ માથાકૂટની ઘટનાની વાત પરથી પૃથાને યાદ આવ્યું આજે પેલી ટેકરી પર જાંબુ તોડવા જવાનું છે ;પણ મેં હજુ ઘરનાની અનુમતિ લીધી નથી સાંજ પડવા આવી હતી 6 વાગતા હતા, ચોમાસાની નાની નાની ઋ જેવી વાદળીઓ લાટાર મારતી હતી એમાંથી સૂર્યનો તીખો તડકો આવીને વધુ દઝાડતો હતો, પણ એનાં લીધે વાતાવરણ ખુશનુમા બન્યું હતું લાગતુ હતુ જરાક છાંટા પણ પડશે... ખરેખર ઝરમર ચાલુ થઈ, સંધ્યા ખીલી.... જે ટેકરીએ જવાનું હતુ ત્યાં સૂરજ સંતાવા ઉપડ્યો હતો (એ જોઈ પૃથા વિચારવા લાગી આં માથાકૂટમાં જઃ ક્યાંક રાત નો પડી જાય )પૃથાના પપ્પા અને કાકાનો હોસ્પીટલથી ઘરે