*પૃથા* Chapter -7પ્રકરણ -7 ગરબા ગ્રાઉન્ડની સફાઈ રોજેરોજ નવરાત્રીમાં કેટલાં વાગ્યાં સુધી ક્યા કપડાં એવી ચર્ચાઓ રોજે ચોરે બેસી થતી રહીં,આમ કરતા કરતા નવરાત્રી ઢૂકડી જાંબુનો કાર્યક્રમ પતાવીને સીધા ઘરે જવાને બદલે ગરબા ગ્રાઉન્ડ છોકરીઓનું ટોળું પહોંચ્યું, ત્યાં છોકરાઓની મિટિંગ ચાલુ હતી, ક્યા દિવસથી કામ કરવુ કોણ શુ કામ કરેં વગેરે ચર્ચા ચાલુ હતી ત્યાં છોકરીઓને આવતા જોઈને ત્યાં છોકરાની ગેંગનો પોતાનો નેતા ગણાવતો બધાને કોણે ક્યુ કામ કરવું એ સૂચના આપતો હતો, છોકરીઓને આવતા જોઈ *બોલ્યો*, " ગ્રાઉન્ડમાં પાણી છાંટવા રહેજો અડધી સ્પોર્ટ્સ ક્લબમાં તોરણ બનાવવા જજો એ નાનકડા ગામના બાળકો ચેસ કેરમ ક્રિકેટ રમી શકે માટે તેના સાધનો જે જગ્યાએ રાખતા એને સ્પોર્ટ્સ ક્લબ