પછી એમ કરતા કરતા કૉલેજ બી પૂરી થઈ .અને પછી અમે બે ઓ એમ માં ગયા . ત્યારે એમે બે મિત્ર સાથે જતેલા. પછી એમે બે ઓ વાત કરવા નું ચાલુ કર્યું.પછી મારી વાત ચીત ચાલુ થી જી અને સાથે બે વર્ષ મસ્ત વિતાવિય.એમે મેસેજ પર વધારે વાત નાતા કરતા.મળીયે તિયારે નીતિ કંઈ કામ હોઈ તો કોલ પર એની સિવાય વધારે વાત ચીત નતી.અને એમે બેસ ફ્રેન્ડ માંથી નોર્મલ ફ્રેન્ડ બની ગયા.આવે અમારી વાચે બધું નોર્મલ છે.એમે મલયે તો બવ વાતો કરીયે એને સિવાય બીજી કોઈ વાત ચીત ની.એટલે કિયરે સબ્ધો તો બવ સારા હોઈ પણ ટાઈમ સારા નાં હોઈ.એટલે