શબ્દોથી પરે… એક લાગણી

  • 254
  • 72

શબ્દોથી પરે… એક લાગણી ️કેટલીક વાતો શબ્દોમાં નથી આવતી… એ ફક્ત અનુભવાય છે. ️મારા માટે જીવન માત્ર રોજિંદી દોડધામનું નામ નથી. જીવન એટલે લાગણીઓને સમજવી, સંબંધોને સાચવવા, નાની નાની ખુશીઓને માણવી અને દરેક અનુભવમાંથી કંઈક શીખતા રહેવું. મને સાદગી ગમે છે, દેખાવ કરતાં સચ્ચાઈ ગમે છે અને એવા લોકો ગમે છે જે શબ્દો કરતાં લાગણીઓને વધારે સમજે.હું માનું છું કે દરેક વ્યક્તિની અંદર એક અલગ દુનિયા હોય છે. બહારથી કોઈ કેટલું પણ ખુશ દેખાય, તેના મનમાં શું ચાલી રહ્યું છે એ હંમેશા કોઈ જાણી શકતું નથી. ક્યારેક એક નાની વાત દિલને ખુશ કરી દે છે અને ક્યારેક કોઈની એક વાત