અહેસાસ

  • 302
  • 86

SENTIMENTS:   " વીટમ્બણા હતી ના, આવી પડી છે અંચાહિ આજ !ચાહ્યું હતું નહિ ને, ચ્હાય ગયું છે આજ !" કહેશે કોઈક કે, "છે કયું પરીબર સતાવનાર આજ ?"કહીશ કે, "જે વિસરાયું નહતું કાલ, ને વિસરાયું નથી આજ;પણ, રહ્યું છે હવેથી કાયમી ફરિયાદ માં "   …………………………………………………………..Rama Jadav   "શરૂઆત માં આપને 'ક', 'ખ', 'ગ' શીખતાં હતા, પછી વાંચતા શીખ્યા, ને પછી, ભણી ગણી ને ઊંચ અભ્યાસ કર્યો, ને હવે, નોકરી કે ધંધો કરીએ છીએ; અને આખિર માં એક છેલ્લું કામ ટીપણી કરતા શીખ્યા. જયારે કોઈ આપણી પોતાની ખરાબ ટિપ્પણી કરે, ત્યારે, શું  અનુભવીએ છીએ ? બસ, જીવન માં આ છેલ્લું કદમ