અંજામ (પ્રકરણ - ૫)

(329)
  • 9.8k
  • 16
  • 5.2k

આ કહાની છે છ કોલેજીયન મિત્રોની . તેઓના સ્વપ્નાઓ અને મહત્વકાંક્ષાની . કુદરત પણ તેમની સાથે હોત જો તેઓએ એક ભુલ કરી ન હોત તો.....એ ભુલનો અંજામ બહુ ખોફનાક આવ્યો હતો. ભયના ઓથાર હેઠળ ખેલાતી એક લોહિયાળ કહાની તમને સ્તબ્ધ કરી દેશે.