અંજામ (પ્રકરણ - 6)

(316)
  • 9k
  • 19
  • 5.1k

આ કહાની છે છ કોલેજીયન મિત્રોની . તેઓના સ્વપ્નાઓ અને મહત્વકાંક્ષાની . કુદરત પણ તેમની સાથે હોત જો તેઓએ એક ભુલ કરી ન હોત તો....એ ભુલનો અંજામ બહુ ખોફનાક આવ્યો હતો. ભયના ઓથાર હેઠળ ખેલાતી એક લોહિયાળ કહાની તમને સ્તબ્ધ કરી દેશે.... ( તમે wtsapp no 9099278278 પર પ્રતિભાવ આપી શકો છો.)