ખારો પરસેવો

(28.5k)
  • 5.2k
  • 7
  • 1.3k

સમયની સાથે રમત ના કર, હાથતાળી આપવામાં માહેરને, રોજ નવી ખો આપવાનું બંધ કર... ભલભલા તાનાશાહોની મજારોના પણ ઠેકાણા નથી રહેવા દીધા એ સમયને પારખવાનુ બંધ કર... મજબૂરી,મહેનત અને નિઃસ્વાર્થ મહાન મમતાની વાર્તા..