ગેજેટસ પુરાણ

(11)
  • 1.6k
  • 4
  • 605

ઘરમાં - ગાડીમાં - ઓફિસોમાં આપણે જ્યાં જોઇએ ત્યાં વાયરોના ગૂંચળાં..ગૂંચળા જ નજરે આવે છે...'જ્યાં જયાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની' જેવું જ કંઇક. આપણા ગેજેટ્સ પરત્વેના અતિપ્રેમ પર એક હળ્વી રમૂજ - કટાક્ષ મિશ્રિત લેખ. હલ્કો ફુલ્કો લેખ વાંચીને આપનો દિવસ પણ હલ્કો ફુલ્કો બની જશે એની ગેરંટી.