Anjam Part - 7

(275)
  • 9.5k
  • 14
  • 5.2k

આ કહાની છે છ કોલેજીયન મિત્રોની....તેઓના સ્વપ્નાઓ અને મહત્વકાંક્ષાની.....કુદરત પણ તેમની તરફેણમાં હોત જો તેઓએ એક ભુલ ન કરી હોત તો.....ભય ના ઓથાર હેઠળ ખેલાતી એક લોહિયાળ કહાની તમને સ્તબ્ધ કરી નાખશે.( તમે 9099278278 wtsaap પર પ્રતિભાવ આપી શકો છો )