રાહત નો શ્વાસ

(23)
  • 1.2k
  • 5
  • 377

આજે ૧૮ વર્ષે હુ પાછો ભારત જઈ રહ્યો હતો... પ્લેનમાથી બહાર જોતા જોતા એ વિચારતો હતો કે કેવો સ્વાર્થી છે પોતે પણ... આટલા વર્ષોમાં એને પોતાનાં મમ્મી પપ્પા કે આ ધરતી યાદ નહોતી આવી... અને હવે જ્યારે ત્યાંના કહેવાતા પોતાના લોકો એ જ્યારે હડધુત કર્યાે ત્યારે તરત મમ્મીનો પાલવ યાદ આવ્યોં...