Anjam Part - 8

(261)
  • 8.7k
  • 13
  • 5.2k

આ કહાની છે છ કોલેજીયન મિત્રોની....તેઓના સ્વપ્નાઓ અને મહત્વકાંક્ષાની....કુદરત પણ તેઓની સાથે હોત જો એક ભુલ કરી ન હોત તો.....એ ભુલનુ પરીણામ બહુ ભયાનક આવ્યું હતું. ભયના ઓથાર હેઠળ ખેલાતી એક લોહિયાળ કહાની તમને સ્તબ્ધ કરી દેશે. ( તમે wtsaap no 9099278278 પર તમારા પ્રતિભાવ લેખકને આપી શકો છો.)