વેદના-સંવેદના

(55.3k)
  • 7.2k
  • 3
  • 1.6k

અંતરની લાગણીના ઘોડાપુર દર્શાવતી બે કથાઓ. પહેલી કથામાં નાયિકાના હ્રદયની મૂક વેદનાને વાચા આપવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. જ્યારે બીજી વાર્તામાં નાયિકાની બીજા જીવ પ્રત્યેની સંવેદના આલેખવાની સહ્રદય કોશિશ કરી છે.