અંતિમ પાનું

(12.7k)
  • 3.3k
  • 3
  • 1.1k

વાંચન એને માટે ખોરાક સમું હતું, એ એક ટંક જમે ના તો ચાલી જાય પણ એક સારું પુસ્તક વાંચવા માટે એ ગમે તે કરી શકે..એ જે વાંચી રહેલો એ પુસ્તકનું અંતિમ પાનું.... !!